• સોમવાર, 25 મે, 2026

વિકસિત રાષ્ટ્ર કરવાની જવાબદારી યુવાનોની : મોદી

51 હજારથી વધુ યુવાનોને સરકારી નિમણૂકપત્ર એનાયત કરતા વડા પ્રધાન

નવી દિલ્હી, તા. 23 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશના 51 હજારથી વધુ યુવાનોને સરકારી નોકરીના નિમણૂકપત્રો સોંપ્યાં હતાં. મોદીએ કહ્યું હતું કે, દેશને વિકસિત બનાવવાની જવાબદારી યુવાનોના ખભા પર છે.  દેશના 47 શહેરમાં યોજાયેલા 19મા રોજગાર મેળામાં વીડિયો કોન્ફરન્સિંગથી સામેલ થતાં વડા પ્રધાને યુવાનો.....