• મંગળવાર, 28 જુલાઈ, 2026

વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે ગુજરાત સરકાર વર્ક ફ્રોમ હોમ અંગે લેશે નિર્ણય, પ્રધાનમંડળ સમિતિની બેઠક સોમવારે

પ્રકાશ જહા તરફથી

ગાંધીનગર, તા. 23 : રાજ્યની સરકારી કચેરીઓમાં વર્ક ફ્રોમ હોમ અંગેનો નિર્ણય આગામી સપ્તાહમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેત સચિવાલયનાં વિશ્વસનીય સૂત્રો દ્વારા મળી રહ્યા છે. સચિવાલયનાં સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો પ્રમાણે આ અંગેનો નિર્ણય કરવા માટે રાજ્ય સરકારે કૃષિ પ્રધાન જિતુ વાઘાણીના....