• સોમવાર, 25 મે, 2026

લદાખના હૉટેલ, ગૅસ્ટહાઉસને પ્રશાસને ઉદ્યોગનો દરજ્જો આપ્યો

પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન અને પર્યટકોને પણ ફાયદો

શ્રીનગર, તા. 23 : લદાખની હૉટેલો અને ગૅસ્ટહાઉસોને પ્રશાસન દ્વારા ઉદ્યોગનો દરજ્જો મળતા ધરતીના સ્વર્ગ કાશ્મીરના એક ભાગ કેન્દ્રશાસિત પ્રદેશ લદાખમાં પર્યટન ઉદ્યોગને પ્રોત્સાહન મળશે અને પ્રવાસીઓને સુવિધાઓ પણ પરવડે એવા ભાવે મળશે. લદાખમાં પર્યટનનો સમયગાળો મર્યાદિત હોવાથી ત્યાં હૉટેલો અને ગૅસ્ટહાઉસોમાં....