• સોમવાર, 25 મે, 2026

હિન્દુ સંગઠનોએ મુખ્ય પ્રધાન સહિત આગેવાનોને 300 આવેદનપત્ર સુપરત ર્ક્યાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 23 : મહારાષ્ટ્ર સરકારના મહેસૂલ અને વનખાતાએ પ્રસ્તાવિત `મહારાષ્ટ્ર દેવસ્થાન ઈનામ નિર્મૂલન ધારો, 2026' દ્વારા હજારો હિન્દુ દેવસ્થાનોની લગભગ ચાર લાખ હેક્ટર ભૂમિ આંચકી લેવાની કરેલી તૈયારી સામે રાજ્યના મહત્ત્વનાં મંદિરોના 1000 કરતાં વધુ ટ્રસ્ટીઓ અને હિન્દુ સંગઠનોએ વિરોધનો વાવટો ફરકાવ્યો....