• સોમવાર, 25 મે, 2026

આઈપીએલના સૌથી ખરાબ કૅપ્ટનોમાં પંત : આકાશ ચોપડા

નવી દિલ્હી, તા. 23 : લખનઉ સુપર જાયન્ટ્સ સામે પંજાબ કિંગ્સના અંતિમ લીગ મેચ પહેલા આકાશ ચોપડાએ એક મોટું નિવેદન આઈપીએલની ચાર ટીમના કેપ્ટન અંગે આપ્યું છે. આકાશ ચોપડાએ સૌથી વધારે આલોચના એલએસજીની ટીમના કેપ્ટન ઋષભ પંતની કરી હતી. આકાશના કહેવા પ્રમાણે બેટ્સમેન અને કેપ્ટન તરીકે પંત.....