મોટા ભાગના વિભાગમાં ચારમાંથી એક કર્મચારી હોવાથી લોકો પરેશાન
પ્રકાશ બાંભરોલિયા તરફથી
મુંબઈ, તા. 23 : મુંબઈમાં
અત્યારે એસઆઈઆરની સાથે વસતિ ગણતરી કરવામાં આવી રહી છે. એસઆઈઆર માટે અલગ વ્યવસ્થા છે,
પણ વસતિ ગણતરી માટે શિક્ષકોએ પરીક્ષા અને પેપર તપાસવાના હોવાથી ના પાડતાં મુંબઈ પાલિકાના
કર્મચારીઓને આ કામમાં જોતરવામાં આવ્યા છે. જો કે આને લીધે પાલિકાના દરેક વૉર્ડના તમામ....