મેજર જનરલ સહિત ત્રણ અધિકારીનો ચમત્કારિક બચાવ
લેહ, તા. 23 : લેહ પાસે
તાંગ્ત્સે વિસ્તારમાં ભારતીય સેનાનું ચિત્તા હેલિકોપ્ટર તૂટી પડતાં દોડધામ મચી હતી.
આ દુર્ઘટનામાં મેજર જનરલ સહિત ત્રણ અધિકારીનો ચમત્કારિક બચાવ થયો હતો. આ સિંગલ એન્જિન
હેલિકોપ્ટર લેફ્ટનન્ટ કર્નલ અને મેજર ઉડાવી રહ્યા હતા. ચિત્તામાં યાત્રી તરીકે ત્રણ
ઈન્ફેન્ટરી ડિવિઝનના જનરલ ઓફિસર....