• સોમવાર, 25 મે, 2026

પ્લેઅૉફની ધૂંધળી આશા વચ્ચે કોલકાતા-દિલ્હી વચ્ચે મુકાબલો

દિલ્હી સામે જીત મેળવીને કોલકાતાને 15 અંક સુધી પહોંચવાની તક

નવી દિલ્હી, તા. 23 : કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રવિવારે મુકાબલા સાથે જ આઈપીએલનો લીગ તબક્કો પુરો થઈ જશે. બન્ને ટીમ પ્લેઓફની ધૂંધળી આશા યથાવત્ રાખવા જીત નોંધાવવા માગશે. બન્ને ટીમને જીત સાથે અન્ય ટીમના પરિણામ ઉપર પણ નિર્ભર રહેવું પડશે. કોલકાતા પાસે 13 ટીમ....