બપોરે બેથી ચારમાં પાવર ગ્રિડ હાંફી જવાનું જોખમ, વીજકાપની ભીતિ
નવી દિલ્હી, તા.23: ભારત
ભયાનક હીટવેવની અડફેટમાં છે અને દુનિયાનાં સૌથી ગરમ શહેરોમાં લગભગ તમામ શહેરો ભારતનાં
છે. તમામ રેકોર્ડ તોડતી આ કાળઝાળ ગરમીનાં કારણે દેશમાં વીજળીની માગ અને ખપતમાં પણ જૂના
વિક્રમો તૂટી રહ્યાં છે. મે મહિનામાં સર્વોચ્ચ વીજ માગ 270 ગીગાવોટનાં ઐતિહાસિક આંકડાને
પણ પાર કરી....