મુંબઈ સન્માનજનક વિદાય માટે આપશે ટક્કર
નવી દિલ્હી, તા. 23
: રાજસ્થાન રોયલ્સની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે રવિવારે થનારા લીગ તબક્કાના પોતાના અંતિમ
મેચમાં જીત મેળવીને પ્લેઓફમાં જગ્યા બનાવવા માટે પોતાના તરફથી કોઈ કસર છોડશે નહી. મેચ
બપોરે 3.30 વાગ્યે શરૂ થવાનો છે. મુંબઈ પહેલાથી જ પ્લેઓફથી રેસમાંથી બહાર છે અને જીત
સાથે વિદાય લેવા.....