વોશિગ્ટન, તા.23: શુક્રવારે અમેરિકી ગુપ્તચર વિભાગના નિર્દેશક તુલસી ગબાર્ડે તેમના પદ પરથી રાજીનામું આપી દીધુ છે. ભારતીય મૂળના તુલસી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રધાનમંડળના વિશ્વાસુ સાથી હતા અને રાષ્ટ્રીય ગુપ્તચર નિયામકના પદ પર નિયુકત થયા હતા. ગબાર્ડે તેમના પતિના સ્વાસ્થ્યને કારણે આ નિર્ણય.....