બીજિંગ, તા. 23 : ચીનના શાંકસો પ્રાંતમાં કોલસાની એક ખાણમાં ભીષણ વિસ્ફોટ થતાં કમસે કમ 90 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આને ચીનમાં છેલ્લાં 10 વર્ષની સૌથી મોટી ખાણ દુર્ઘટના લેખાવાઈ હતી. સરકારી સમાચાર એજન્સી ઝિન્હુઆના અહેવાલ અનુસાર, દુર્ઘટના પહેલાં ખાણમાં કાર્બન મોનોકસાઈડ એલર્ટ જારી કરાયું....