ઉડાણોમાં વિલંબ : મેન્યુઅલ પ્રક્રિયાથી સંચાલન
લંડન, તા.
20 : યુરોપના અનેક મોટા એરપોર્ટમાં ચેક-ઈન અને બોર્ડિંગ સિસ્ટમ પર સાયબર હુમલા થતાં
શનિવારે ઘણી ઉડાનોમાં વિલંબ થયો હતો અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. ટેકનિકલ સમસ્યાને
કારણે યુરોપના મુખ્ય એરપોર્ટ પર કડક સુરક્ષા લાગુ કરવામાં આવી છે, જેમાં ઘણા એરપોર્ટ
ખાતે મેન્યુઅલ પ્રક્રિયાઓનો ઉપયોગ…..