• બુધવાર, 27 મે, 2026

ભારે વરસાદ-પૂરથી પંજાબ-કાશ્મીર કણસે છે

નવી દિલ્હી, તા. 5 : સતત થઈ રહેલા મુશળધાર વરસાદથી ઉત્તરના રાજ્યોમાં તારાજી સર્જી છે. જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, દિલ્હી અને હિમાચલ પ્રદેશ જેવા રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે શૈક્ષણિક સંસ્થાનો બંધ કરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે  તેમજ બજારો પણ ઠપ.....