નવી દિલ્હી, તા. 5 : કેન્દ્ર સરકાર જીએસટીમાં સુધારા બાદ હવે ટેરિફથી પરેશાન નિકાસકારોને રાહત આપવાની તૈયારીમાં છે. નાણાપ્રધાન નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે 50 ટકા ટેરિફથી અસરગ્રસ્ત થયેલાઓની મદદ માટે સરકાર કંઈક લાવશે. જોકે તેમણે આ અંગે વિસ્તૃત વિગત આપી નહોતી. સીતારામને જીએસટી 3.0નો પણ સંકેત......