• શનિવાર, 14 માર્ચ, 2026

ટેરિફ ગેરકાયદે : ટ્રમ્પને અમેરિકી કોર્ટની લપડાક

વોશિંગ્ટન, તા.30 : ભારત સહિત દુનિયાભરના દેશો પર મનફાવે તેમ ટેરિફ ઝીંકી આર્થિક આતંક મચાવી રહેલા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને પોતાના દેશમાં જોરદાર આંચકો લાગ્યો છે. અમેરિકાની સ્થાનિક સંઘીય અદાલતે તેમના દ્વારા લગાવેલા મોટાભાગના ટેરિફને ગેરકાયદે ઠેરવ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ કોર્ટના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી છે કે.....