ન્યૂ યૉર્ક ટાઈમ્સનો દાવો : વડા પ્રધાનને પાક. જનરલ મુનિર સાથે બેસાડવા માગતા હતા અમેરિકાના પ્રમુખ
વોશિંગ્ટન, તા.
30 : અમેરિકા અને ભારત વચ્ચેના સંબંધમાં કડવાશ આવી છે. ટેરિફ એક કારણ છે અને સાથે બીજું
કારણ ટ્રમ્પનો ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર કરાવ્યાનો દાવો પણ માનવામાં આવે છે.
17 જુને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન મોદી વચ્ચે ફોન કોલ થયો.....