• શુક્રવાર, 28 ઑગસ્ટ, 2026

જાપાનમાં મોદીની બુલેટ ટ્રેનની સફર : ભારતીય ડ્રાઈવરોને મળ્યા

ચીનમાં આજે એસસીઓ શિખર બેઠકમાં જોડાશે

ટોકિયો, તા. 30 : 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે જાપાન પ્રવાસના બીજા દિવસે મિયાગ્રી પ્રાંતના સેંડાઈ પહોંચીને બુલેટ ટ્રેનની સફર કરી હતી. જાપાનના વડા પ્રધાન શિગેરૂ ઈશિબા સાથે રહ્યા હતા. એ દરમ્યાન મોદીએ બુલેટ ટ્રેન ચલાવવાની તાલીમ લઈ રહેલા ભારતીય ડ્રાઈવરોની મુલાકાત લીધી હતી. આ જ ડ્રાઈવરો ભારતમાં અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડનારી.....