• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

સોમવારે ચીનના વિદેશપ્રધાન ભારતની મુલાકાતે, સીમા મુદ્દે વાતચીત

નવી દિલ્હી, તા. 16 : ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટ બ્યુરોના સભ્ય અને વિદેશપ્રધાન વાંગ યી સોમવારે બે દિવસની ભારતની મુલાકાતે આવી રહ્યા છે. વિદેશ મંત્રાલય તરફથી આજે જણાવાયું હતું કે વાંગ યી રાષ્ટ્રીય સુરક્ષા.......