• ગુરુવાર, 05 નવેમ્બર, 2026

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ બંગાલ ફાઇલ્સનું ટ્રેલર લૉન્ચિંગ અટકાવાયું

કોલકાતા, તા. 16 : ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ બંગાલ ફાઇલ્સના ટ્રેલર લૉન્ચિંગને આજે કોલકાતા પોલીસે અટકાવ્યું હોવાનો આરોપ થયો છે. અગ્નિહોત્રીએ કહ્યું હતું કે, કોલકાતાની એક ફાઇવ સ્ટાર હૉટેલમાં આજે...