• શનિવાર, 28 ફેબ્રુઆરી, 2026

બિહારમાં મતદાર યાદીમાં ગરબડના દાવા : તેજસ્વીનો ફજેતો

પટણા, તા.2 : બિહારમાં મતદાર યાદી સુધારણા મામલે રાજકારણ ગરમ છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે દાવો કર્યો હતો કે ચૂંટણીપંચ દ્વારા બહાર પાડવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં તેમનું.....