• મંગળવાર, 17 નવેમ્બર, 2026

ઈઝરાયલ ઉપર 200 બેલેસ્ટિક મિસાઈલ-ડ્રૉનથી ઈરાનનો હુમલો

ઍર ડિફેન્સ ભેદી તેલ અવીવને ધણધણાવ્યું, ત્રણનાં મૃત્યુ, 150થી વધુને ઈજા

તેહરાન/તેલ અવીવ, તા.14 : દુનિયામાં વધુ એક યુદ્ધના મંડાણ સાથે ઈઝરાયલે સતત બીજા દિવસે ઈરાનને નિશાન બનાવી ભીષણ હવાઈ હુમલો કર્યો હતો. ઈઝરાયલના રાઈઝીંગ લાયન ઓપરેશનના પલટવારમાં ઈરાને ટ્રૂ પ્રોમિસ થ્રી નામથી ઓપરેશન છેડતાં શુક્રવાર રાતથી જ ઈઝરાયલ પર મિસાઈલો અને ડ્રોનથી હુમલા કર્યા.....