• સોમવાર, 04 મે, 2026

આજથી વડા પ્રધાન મોદીનું રાજદ્વારી અભિયાન

નવી દિલ્હી, તા. 14 : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રવિવારથી વિદેશયાત્રાએ જઈ રહ્યા છે. મોદી પાંચ દિવસમાં ત્રણ દેશનો પ્રવાસ કરશે. સાઈપ્રસથી શરૂ કર્યા પછી કેનેડા અને ક્રોએશિયા જશે. આ પ્રવાસ યુરોપીય સંઘ અને વૈશ્વિક મંચો પર ભારતની ભૂમિકાને હજુ વધુ સક્રિય અને મજબૂત કરવાની દિશામાં મહત્ત્વનું પગલું.....