વિમાન દુર્ઘટનાના પીડિતોને પચીસ લાખ રૂપિયા મળશે
અમારા પ્રતિનિધિ
તરફથી
અમદાવાદ, તા.
14 : ઍર ઇન્ડિયાએ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મુસાફરો અને એકમાત્ર બચી
ગયેલા મુસાફરોના પરિવારો માટે નાણાકીય સહાયની જાહેરાત કરી છે. ઍર ઇન્ડિયા દ્વારા જારી
કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત
આપવા માટે પચીસ લાખ રૂપિયાની....