• મંગળવાર, 26 મે, 2026

કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, વિમાન દુર્ઘટના સ્થળ અને સિવિલ હૉસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાતે

અમારા પ્રતિનિધિ તરફથી

અમદાવાદ, તા. 14 : અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 274 લોકોનાં મોત થયાં છે. વિમાનમાં સવાર પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણી સહિત 242 મુસાફરોમાંથી 241 લોકોનાં મોત થયાં છે. આ અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો. મૃતકોમાં 229 મુસાફરો હતા, જ્યારે 12 ક્રૂ મેમ્બર....