• મંગળવાર, 03 નવેમ્બર, 2026

17 વર્ષના આર્યને ઉતાર્યો હતો વિમાન દુર્ઘટનાનો વીડિયો

નવી દિલ્હી, તા.14 : અમદાવાદની ગોજારી વિમાન દુર્ઘટનાનો સૌ પહેલો જે વીડિયો વાયરલ થયો હતો તે 17 વર્ષના એક સગીરે મોબાઈલ ફોનથી ઉતાર્યો હતો. અરવલ્લી જિલ્લાના કંટોલ ગામના ધો.12ના વિદ્યાર્થી આર્યન અસારી 3 દિવસ પહેલા ગામડેથી આવ્યો હતો અને અમવાદના લક્ષ્મીનગરમાં પિતાના ભાડાના મકાને આવ્યો....