કેન્દ્ર અને રાજ્યો ટીમ ઈન્ડિયાની જેમ કામ કરે
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા.24 : શનિવારે યોજાયેલી નીતિ આયોગની બેઠકમાં વડાપ્રધાન મોદીએ ઉપસ્થિત મુખ્યપ્રધાનોને સંબોધતા કહ્યંy કે કેન્દ્ર સરકાર અને રાજ્યો ટીમ ઈન્ડિયાની જેમ મળીને કામ કરે તો કોઈ પણ લક્ષ્ય અસંભવ નથી. બેઠકમાં બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી, કર્ણાટકના મુખ્યપ્રધાન.....