નવી દિલ્હી તા.24 : ભારતમાં મેટ્રો શહેરોમાં કોરોના ફરી વકરી રહયો છે. દિલ્હી-મુંબઈ સહિત શહેરોમાં કોરોના પોઝિટીવ કેસ વધ્યા છે ઉપરાંત નોએડામાં પણ કોરોનાની એન્ટ્રી થઈ છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં એકાએક વધારો થયો છે. દિલ્હીમાં છેલ્લા 3 વર્ષમાં.....