• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

દિલ્હી આપમાં બળવો : 13 નગરસેવકોનું રાજીનામું

નવી દિલ્હી તા.17 : દિલ્હીનો ગઢ હાર્યા બાદ અરવિંદ કેજરીવાલની મુશ્કેલી દિવસે ને દિવસે વધી રહી છે. દિલ્હી આમ આદમી પાર્ટીમાં બળવો થયો છે અને 13 કોર્પોરેટરે અચાનક એકસાથે રાજીનામું ધરી દઈ નવી પાર્ટીની રચના કરતાં રાજકીય ખળભળાટ......