• સોમવાર, 12 મે, 2025

આઈએમએફની પાકને લોન, ભારતનો વિરોધ

§  આતંકવાદને પોષતા દેશને મદદ કરવી ખતરનાક

મુંબઈ, તા. 10 : આંતરરાષ્ટ્રીય નાણાંભંડોળ (આઈએમએફ) દ્વારા પાકિસ્તાનને 12 હજાર કરોડની નવી લોન અપાઈ હતી. ભારતે આ પગલાંનો વિરોધ કરતાં કહ્યું હતું કે, આતંકવાદને પોષતા કોઈ પણ દેશને મદદ કરવી ખતરનાક છે. આઈએમએફની એક્ઝિક્યુટિવ બોર્ડની બેઠકમાં ભારતે પાકિસ્તાનને અપાતા ભંડોળ પર ચિંતા દર્શાવી.....