• બુધવાર, 04 નવેમ્બર, 2026

મારી ધરપકડ ગેરકાયદે : સૈફ અલી ખાન પર હુમલાના આરોપીની અરજી

મુંબઈ, તા. 10 (પીટીઆઇ):  બૉલીવૂડના અભિનેતા તેમ જ પટૌડી ખાનદાનના વંશ સૈફ અલી ખાનના ઘરમાં ઘૂસીને તેના ઉપર હુમલો કરનારા આરોપી તેમ જ ગેરકાયદે બાંગ્લાદેશી ઘૂસણખોર મનાતા શરીફુલ ઇસ્લામે અદાલતમાં અરજી કરી છે, જેમાં તેની ધરપકડ ગેરકાયદે હોવાનું જણાવવામાં આવ્યું......