નવી દિલ્હી તા.10 : ભારત ઉપર હુમલાનો વારંવાર કરેલો પ્રયાસ નિષ્ફળ રહેતાં વિચલિત બનેલા પાકિસ્તાને દરાદાપુર્વકના ખોટા અને વાહિયાત દાવા કરવાનું શરુ કર્યુ છે.પાકિસ્તાની નાગરિકોનું મનોબળ જળવાઈ રહે એટલા માટે પાક. સરકાર નર્યા જૂઠાણાંને પ્રોત્સાહન આપી રહી છે. આ રણનીતિના ભાગરુપે પાકિસ્તાનીઓએ....