• મંગળવાર, 18 ઑગસ્ટ, 2026

ઇરાન પાસેથી અૉઇલ ખરીદશો તો પ્રતિબંધ : ટ્રમ્પની ધમકી

વાશિંગ્ટન, તા.3 : ઇરાનના ઝડપથી વધતા પરમાણુ કાર્યક્રમ પર અમેરિકા અને ઇરાનની વચ્ચે થનારી મંત્રણા સ્થગિત કરી દેવામાં આવ્યા પછી અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ધમકી આપી છે કે જે પણ દેશ ઇરાન પાસેથી ઓઇલ ખરીદશે તેને પ્રતિબંધોનો સામનો કરવો પડશે.ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે ઇરાનના......