• સોમવાર, 25 મે, 2026

આતંકવાદ વિરુદ્ધ લડાઈમાં ભારતને સમગ્ર વિશ્વનો ટેકો

§  વડા પ્રધાન મોદીની 13 પ્રમુખ દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સાથે વાતચીતમાં ભારતે આપ્યા પાકિસ્તાની સંડોવણીના પુરાવા

નવી દિલ્હી, તા. 26 : જમ્મુ-કાશ્મીરનાં પહેલગામમાં જઘન્ય આતંકવાદી હુમલામાં પાકિસ્તાનની સીધી સંડોવણીનાં ટેકનિકલ અને પ્રત્યક્ષ પુરાવાઓ ભારતે વિશ્વ સમુદાય સમક્ષ મૂક્યા છે અને પાકિસ્તાનને આકરો પાઠ ભણાવવા કોઈપણ પ્રકારની સૈન્ય કાર્યવાહી પહેલા દુનિયાનાં પ્રમુખ દેશોને વિશ્વાસમાં લેવાની શરૂઆત કરી દીધી….