અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ તા. 26 : પહલગામ
આતંકી હુમલામાં હત્યા પહેલા આતંકીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછયો હતો ત્યારે
મહારાષ્ટ્ર સરકારમાં પ્રધાન નિતેશ રાણેએ હિન્દુઓને સલાહ આપતાં શુક્રવારે કહ્યં
કે કોઈ પણ ચીજ ખરીદતાં પહેલા તેમનો ધર્મ પૂછવો જોઈએ. તમને
લાગે કે તેઓ ખોટુ બોલી રહયા છે તો હનુમાન ચાલીસા સંભળાવવા કહેવું…..