• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ભારત હવે ચીનનું વધુ રોકાણ નથી ઇચ્છતું

પીયૂષ ગોયલે કહ્યું કે, ભારત પોતાનાં હિતોનું રક્ષણ કરશે

નવી દિલ્હી, તા.12 : કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે ભારતમાં હવે ચીન પાસેથી અત્યાર સુધીમાં જંગી રોકાણ આવ્યું નથી અને સરકાર પણ ચીન પાસેથી મોટું રોકાણ પ્રાપ્ત કરવાના પક્ષમાં.....