§ છત્તીસગઢના 66 પુરુષ, 20 મહિલા માઓવાદી તેલંગણામાં શરણે
બીજાપુર, તા. 5 : દેશના
ગૃહપ્રધાન
અમિત
શાહના
છત્તીસગઢ
પ્રવાસ
પહેલાં
વધુ 86 નક્સલવાદીએ
હથિયાર
છોડીને
આત્મસમર્પણ
કર્યું
હતું. છત્તીસગઢના
નક્સલવાદીઓ
તેલંગાણામાં
શરણે
થયા
હતા. ભદ્રાદિ
કોતાગુડેમના
પોલીસ
મહાનિરીક્ષક
ચંદ્રશેખર
રેડ્ડી
સમક્ષ 66 પુરુષ, 20 મહિલા
નક્સલવાદીએ
આત્મસમર્પણ.....