• શુક્રવાર, 13 માર્ચ, 2026

બજારમાં આવેલો ઘટાડો મંદી નહીં ટેક્નિકલ કરેક્શન : ટ્રેઝરી સચિવ

§  ટ્રમ્પ સમર્થક ઉદ્યોગપતિઓને ફટકો, 200 અબજ ડૉલરની સંપત્તિ સાફ!

વોશિંગ્ટન, તા. 5 : ટ્રમ્પને પ્રમુખપદની ચૂંટણીમાં જંગી સમર્થન આપનારા ટેક અબજપતિઓને જબરદસ્ત ફટકો પડયો છે. તેના ટ્રમ્પના પ્રબળ સમર્થક ઇલોન મસ્ક પણ બાકાત નથી. ફોર્બ્સના જણાવ્યા મુજબ વેચવાલીના પરિણામ સ્વરૂપે મેટાના ઝુકરબર્ગને 18 અબજ ડોલર, એમેઝોનના બેઝોસને 16 અબજ ડોલર.....