• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

ટેરિફનો તમાચો : સોના-ચાંદી, ક્રૂડ, શૅરબજારમાં કડાકા

§  ચાંદી બે દિવસમાં રૂા. 11 હજાર અને સોનું સાડા ત્રણ હજાર ઘટી ગયું : ક્રૂડતેલની મંદીથી પેટ્રોલિયમના ભાવ ઘટાડાશે કે કેમ?

નવી દિલ્હી, તા. 5 : ટ્રમ્પ ટેરિફની ટેરિફીક ઇફેક્ટ આખી દુનિયાને થઇ છે. 2 એપ્રિલે પારસ્પરિક ટેરિફની ટ્રમ્પે જાહેરાત કરી એ પછી કોમોડિટીઝ માર્કેટની તેજીની હવા નીકળી ગઇ છે, બે દિવસમાં કડાકા બોલી ગયા છે. સોનું અને ચાંદી ટેરિફના ફફડાટથી એકધારા વધતા જ જતા હતા એને ડિસ્કબ્રેક લાગી છે અને ભાવ પડી.....