• બુધવાર, 27 મે, 2026

દેશનું બૅન્કિંગ સેક્ટર બરબાદ : રાહુલ ગાંધી

§  ગેરવ્યવસ્થા, મૂડીપતિઓ તરફી નીતિઓને જવાબદાર ગણાવતાં વિપક્ષના નેતા

નવી દિલ્હી, તા. 29 : કોંગ્રેસના સાંસદ તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શનિવારે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકારની ગેરવ્યવસ્થા અને માનિતા મૂડીપતિઓને ફાયદો પહોંચાડવાની નીતિઓએ દેશના બૅન્કિંગ સેક્ટરને બરબાદ કરી નાંખ્યું અને બૅન્કો ગંભીર સંકટમાં આવી…..