• બુધવાર, 06 મે, 2026

શતાબ્દી વર્ષ અને ડૉ. હેડગેવારની જયંતીએ વડા પ્રધાન પ્રથમ વાર આરએસએસના મુખ્યાલયમાં

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 29 : વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે 30મી માર્ચ એટલે કે ગૂડીપડવાના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નાગપુર સ્થિત મુખ્યાલય અને તેના સ્થાપક ડૉ. હેડગેવારના સ્મારકની મુલાકાત લેશે. દેશના વડા પ્રધાન આરએસએસની મુલાકાત લેતા હોય એવો પ્રથમ બનાવ છે. ઉપરાંત શતાબ્દી વર્ષ પૂર્ણ કરી રહેલા આરએસએસના સ્થાપક….