વોશિંગ્ટન, તા. 22 : બ્રહ્માંડના રહસ્યો જાણવા વૈજ્ઞાનિકો દિવસ રાત કામે લાગેલા છે. વૈજ્ઞાનિકોએ હવે એક એવી ચીજ શોધી છે જે નરકનો દરવાજો માનવામાં આવે છે. આખી દુનિયા સમાઈ જાય તેવા બ્લેક હોલની શોધથી નાસાના વૈજ્ઞાનિકો પણ અચંબિત છે. બ્લેક હોલ અંતરિક્ષની એવી જગ્યા છે જ્યાં ગુરુત્વાકર્ષણ.....