• ગુરુવાર, 24 એપ્રિલ, 2025

ઉ.પ્ર. : ભાજપ નેતાએ પત્ની, ત્રણ બાળકને ગોળી મારી, બાળકોનાં મોત

સહારનપુર, તા. 22 : ઉત્તરપ્રદેશના સહારનપુરમાં ભાજપના એક નેતાએ પોતાનાં જ પત્ની અને ત્રણ બાળકને ગોળી મારી દીધી હતી. ત્યારબાદ જાતે જ પોલીસને જાણ કરી હતી. કેસરિયા પક્ષના યુવા મોરચાના જિલ્લા ઉપાધ્યક્ષ યોગેશ રોહિલાની 11 વર્ષની પુત્રી શ્રદ્ધા, ચાર વર્ષનો પુત્ર શિવા અને છ....