§ દરગાહની આસપાસ ગેરકાયદે બાંધકામના તોડકામથી તંગદિલી
નાશિક, તા. 22 (પીટીઆઈ)
: કાઠે ગલી નજીક પીર બાબા દરગાહ પાસેના ગેરકાયદે બાંધકામને આજે નાશિક પાલિકા દ્વારા
હટાવવામાં આવ્યાં હતાં. સિડની ટાવર ઇમારત નજીકની ખુલ્લી જગ્યા પર બનાવવામાં આવેલાં
આ બાંધકામને હટાવવામાં આવ્યું હતું. જોકે, દરગાહને કોઈ નુકસાન પહોંચાડવામાં આવ્યું….