• સોમવાર, 21 સપ્ટેમ્બર, 2026

કાલથી ભારત-જાપાનનો સંયુક્ત યુદ્ધ અભ્યાસ

§  ભારતના 120 સૈનિક જાપાન જવા રવાના

નવી દિલ્હી, તા.22 : ભારત અને જાપાન ટૂંક સમયમાં સંયુક્ત યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહ્યા છે. જેમાં ભાગ લેવા ભારતના 120 સૈનિક જાપાન જવા રવાના થયા છે. ભારતીય સૈન્યની એક ટૂકડી શનિવારે દ્વિપક્ષીય વાર્ષિક સૈન્ય યુદ્ધ અભ્યાસમાં ભાગ લેવા શનિવારે રવાના થઈ હતી. બન્ને દેશની આ લશ્કરી કવાયતને ભારતે ધર્મ રક્ષક નામ…..