§ ફલાઈટમાં તૂટેલી સીટ મળતાં ભડક્યા કેન્દ્રીય પ્રધાન
ભોપાલ, તા.22 : કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણને એર ઈન્ડિયાની ફલાઈટમાં તૂટેલી અને જામ સીટ મળતાં તેઓ ભડકી ઉઠયો છે. તેમણે ચાબખાં માર્યા કે ટાટાના હાથોમાં એર ઈન્ડિયા વધુ સારી બનશે તેવો ભ્રમ તૂટ્યો છે. શિવરાજે શનિવારે ભોપાલથી નવી દિલ્હી માટે એર ઈન્ડિયાની ફલાઈટ એઆઈ-346 બુક કરાવી હતી જેમાં તેમને….