§ વિવેકાનંદજી જીવનકવન ઉપર લાઈટ ઍન્ડ સાઉન્ડ શૉ યોજાશે
અમારા પ્રતિનિધિ તરફથી
સુરત, તા. 22 : ધરમપુરના
રામકૃષ્ણ વિવેકાનંદ સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા નવનિર્માણ પામનારા વિવેકાનંદ વેલ્યુ એજ્યુકેશન
ઍન્ડ વૉકેશનલ ટ્રાનિંગ સેન્ટરનું ખાતમુહૂર્ત આગામી 24મીએ રામકૃષ્ણ મિશનના સ્વામી વિશ્વાત્માનંદજીના
હસ્તે થશે, જેમાં રાજ્યભરના રામકૃષ્ણ મિશનના ગણમાન્ય સંન્યાસીઓ તેમ….