• સોમવાર, 23 જૂન, 2025

ડ્રૉન ક્રાંતિને સમજવામાં મોદી નિષ્ફળ : રાહુલ

નવી દિલ્હી, તા.15 : લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ વર્તમાન સમયમાં યુદ્ધક્ષેત્રો અને અન્યત્ર ડ્રોનની ઉપયોગિતા પર વાત કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડ્રોનની ક્રાંતિને સમજવામાં નિષ્ફળ ગયા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે પોતાની યુટયુબ ચેનલ પર ડ્રોન અને સંબંધિત ટેકનોલોજી વિશે એક વીડિયો અપલોડ......