• મંગળવાર, 15 સપ્ટેમ્બર, 2026

એઆઇ માટે 500 કરોડ મળશે સ્ટાર્ટઅપ માટે બમણી લોનની ઘોષણા

નવી દિલ્હી, તા. 1 : દેશના યુવાનોની ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહિત કરવાની પહેલરૂપે નાણામંત્રી નિર્મલા સીતારામને શનિવારે સામાન્ય બજેટમાં સ્ટાર્ટઅપ્સ માટે અપાતી લોનની રકમ બમણી કરવાની ઘોષણા.....