• શુક્રવાર, 13 ફેબ્રુઆરી, 2026

પંકજ ઉધાસને પદ્મભૂષણ, તુષાર શુકલને પદ્મશ્રી

§  સાત પદ્મવિભૂષણ, 19 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી એવૉર્ડનાં નામ જાહેર

નવી દિલ્હી, તા. 25 : ગણતંત્ર દિવસ પહેલા કેન્દ્ર સરકારે શનિવારે પદ્મ પુરસ્કાર 2025થી સમ્માનિત થનારા નામોની ઘોષણા કરી હતી. આ યાદીમાં ઘણા ગુમનામ અને અનોખા પદ્મ પુરસ્કાર વિજેતાઓ સામેલ થયા છે. જેમાં કુવૈતના યોગા ટ્રેનર અને સેબ સમ્રાટ તરીકે જાણિતા હરિમાનનું નામ સામેલ છે. દેશના સર્વોચ્ચ નાગરિક….